01/02/2017

કાગળ

Mylar Stars

કાગળ કવિ બની ગયો, ચાંદ રવિ બની ગયો. કુંડળીમાં ફરતાં ફરતાં, મંગળ શનિ બની ગયો. અંતાક્ષરી રમત માં, જોક ફની બની ગયો. બે ઘડી ની મશ્કરીમાં, બકરો બલિ બની ગયો. પ્રેમ કડીયાતું માં ઉમેર્યો, લીમડો હાની બની ગયો. દર્શિતા બાબુભાઈ શાહ (અમદાવાદ) 

Mylar Stars