01/02/2017

તારા ખાતર

Poppies

તારી દુરથી દિલ મારું દુભાય તુ નથી પાસ તો ઉદાસ રહું છું. તને ન જોવા એક દિવસ તો દુનિયાથી અજાણ લાગું છું. કેમ કરીને ભુલુ તારા પ્રેમને બસ તારા વિચારોમાં જીદંગી વીતાવું છું. તને મળવાની કોશીશકરું ઘણી તને ન મળતા બહુ દુ : ખી થાઉં છું. દિનરાત તને યાદ કરીને જીંદગી શું છે? ભુલતો જાઉં છું. તુ કેમ સમજતી નથી મારા દિલને તારા ખાતર તો આ જીંદગી જીવું છું. વારસંકિયા ''મીત'' એન. (ગીંગણી-જામજોધપુર) 

Poppies