કિસ્મત, જો કરાવે ભૂલ, તો ભૂલો થઈ જાય બધે, જીંદગી બને જો રંગીન, તો રંગોળી ફેલાવું બધે, હૈયામાં રહે જો, હામ, તો પર્વતને હલાવું બધે, જીવનમાં ફોરે જો વસંત, તો ફેલાવું ફોરમ, ધરે બધે, સાંપડે સહચરીનો સંગ, તો ૩ થી ૨ કંચન કરું બધે, તમન્ના રહી છે હવે એક, બનાવું હવે સઘળાને નેક. સી.જી. રાણા (ગોધરા)