16/01/2020

બાર બાર દિવસે નાહીયો..

બાયડી મુ તો બાર બાર દિવસે નાહીયો..
એલી મે તો નો દિઠી મારી શેમ્પુની બોટલ રે 
ગેન્ડી માં શેમ્પુનું સેમ્પલીયુ ફરફરે

હબીડા હેઠો રે બેહી ને બરમુડો પેય્ર રે બકુડાના પપ્પા
શેમ્પુની બોટલ હમણા જડી આવશે
બકા ની મા મે તો માળીયુ ને ટેબલનું ખાનુ જોઈ વયળો
ડાલ્લીન્ગ મે તો નો દીઠી મારી શેમ્પુની શીહી રે...
શાવરેથી પાણીના ટીપા જો ને ટપટપે
એ હામ્ભળો સવો તમે ભીનો રે ટુવાલ ખીટી એ ટાંગી દીયો

હબ્બી તમે ભીની રે ચડ્ડી ને ધાબે સુકવો રે નાવણીયા માં શેમ્પુ ની બોટલ હમણે ઝડી આવશે