04/01/2015

તુર્કીમાં મળ્યું 5,000 વર્ષ જુનું શહેર

તુર્કીના કાપ્પાડોસિયા પ્રદેશમાં જમીનની અંદર ૫,૦૦૦ વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. આ શહેરને તુર્કીના સેન્ટ્રલ અનાટોલિયામાં શોધી કઢાયું છે. તુર્કીનું ઐતિહાસિક કાપ્પાડોસિયા રીઝન પોતાની પુરાતત્વ ઘરોહર માટે ઘણું જ મશહૂર છે અને અહીંયાં જમીનની નીચે આ પ્રકારે કેટલીય વિરાસત હોવાનું અનુમાન કરાય છે. જોઈ લો આ શહેરની તસવીરો..