10/12/2014

પપ્પા મારા માટે પણ લાવજો..

એક વખત સાંતાના પિતાએ તેની પાસે એક ગ્લાસ પાણી મંગાવ્યું.
સાંતાના પિતા : બેટા સાંતા એક ગ્લાસ પાણી લાવને જરા...
સાંતા : નહીં લાઉ જાવ...
તેમનો બીજો દિકરો બાંતા એટલામાં બોલ્યો
બાંતા : જવા દોને પપ્પા એતો છે જ શરમ વગરનો અને કામચોર.... તમે જાતે લઇ લો અને એક કામ કરજો મારા માટે પણ એક ગ્લાસ લઇ આવજો.....