10/12/2014

...અને સાંતાએ યુવતીને કહ્યું ઓળખાણ પડી?

એક વખત સાંતા રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો અને એક યુવતી બસ સ્ટોપ પર ઉભી હતી. સાંતા યુવતીને વટાવીને આગળ નીકળ્યો અને ફરી પાછો આવ્યો, અને યુવતીને પૂછવા લાગ્યો. મને ઓળખ્યો?
યુવતી: ના તો કોણ?
સાંતા : શું યાર હમણાં જ તો તારી સામેથી નીકળ્યોતો... :D