28/02/2014

બેટરી લો


પ્રેમિકા- જ્યાં સુધી  હું તને મિસ કોલ ના કરું ત્યાં સુધી તું મને ફોન ના કરતો.  આજકાલ મારો ફોન મમ્મી પાસે રહે છે.  પ્રેમી- અરે આપણે પકડાઇ ગયા તો?  પ્રેમિકા- ચિંતા ના કર.  મેં તારો નંબર મોબાઇલમાં બેટરી લોના નામથી સેવ કરેલો છે.   જ્યારે તારો ફોન આવે ત્યારે મમ્મી કહે છે લે બેટા, બેટરી ચાર્જ કરી લે.
Sent from my h.mangukiya