05/01/2014

મને પણ કિસ કરવા દો

એક નાનો છોકરો તેની પાડોશમાં રહેતી છોકરીને તેના બોયફ્રેન્ડ સાથે કિસ કરતા જોઇ જાય છે... . . છોકરો :મને પણ કરવા દો, નહીંતર હું તમારા મમ્મી પપ્પાને કહી દઇશ.. . . છોકરો : લે યાર તું પણ કરી લે... . . છોકરો ઘણી વખત પ્રયત્ન કરતો રહ્યો પરંતુ લંબાઇ (height) ઓછી હોવાને કારણ કિસ ન કરી શક્યો.. . . અંતમાં પરેશાન થઇને છોકરો બોલ્યો, . . . . . . . . . "ભાડમાં જાય દુનિયાદારી, જે કામ ખોટુ છે, તે ખોટુ જ છે.. હું તો કહી જ દઇશ!"


Sent from my h.mangukiya