24/12/2013

ભારતના રાજ્યોનાં નામ સરળતાથી યાદ રાખો.


ભારતના રાજ્યોનાં નામ સરળતાથી યાદ રાખો.

             ""સિતા રામ કે નામ, 

                              છત્રિ મે આંબિ.

           ઓહ ! ઝાગો કહિ આજ,

                              ઉપંઉપ અમિ ગુમ.

( પંક્તિનો પ્રથમ અક્ષર ઉપરથી રાજ્યના નામ બને.)

સિક્કિમ – તામિલનાડુ -રાજસ્થાન -મણિપુર – કેરળ- નાગાલેન્ડ -મધ્યપ્રદેશ

-છત્તીસગઢ – ત્રિપુરા – મેઘાલય – આંધ્રપ્રદેશ -બિહાર -ઓરિસ્સા – હરિયાણા

-ઝારખંડ – ગોવા -કર્ણાટક – હિમાચલ – આસામ – જમ્મુ અને કાશ્મીર – ઉત્તરપ્રદેશ

-પંજાબ – ઉતરાંચલ – આરૂણાચલપ્રદેશ -મિઝોરમ – ગુજરાત -મહારાષ્ટ્ર
Sent from my h.mangukiya