પ્રેમ તું છે...
સમજણ આવી ત્યારથી સમજવા મથતી હતી...
''કૈ આ પ્રેમ શું છે?''...
મારા જીવનમાં તારા આવવાથી જાણ્યું...
''કે આ પ્રેમ તું છે''...
મને તારી સાથે જે થયો છે આજે...
''એ પ્રેમનો અહેસાસ તું છે''...
મારા વર્ષોના સવાલનો
જવાબ બનીને આવેલ...
''આ પ્રેમનો પર્યાય તું છે''...
મારા માટે આ સર્વ દુનિયામાં...
''પ્રેમનો સંપૂર્ણ અર્થ એટલે તું છે''...
મારા માટે ''પ્રેમ'' એ ''તું'' છે
Sent from my h.mangukiya
સમજણ આવી ત્યારથી સમજવા મથતી હતી...
''કૈ આ પ્રેમ શું છે?''...
મારા જીવનમાં તારા આવવાથી જાણ્યું...
''કે આ પ્રેમ તું છે''...
મને તારી સાથે જે થયો છે આજે...
''એ પ્રેમનો અહેસાસ તું છે''...
મારા વર્ષોના સવાલનો
જવાબ બનીને આવેલ...
''આ પ્રેમનો પર્યાય તું છે''...
મારા માટે આ સર્વ દુનિયામાં...
''પ્રેમનો સંપૂર્ણ અર્થ એટલે તું છે''...
મારા માટે ''પ્રેમ'' એ ''તું'' છે
Sent from my h.mangukiya