17/09/2021

શબ્દો નુ ઝરણુ

ક ઉપરથી કરેલા ઉપકારને જાણકાર : કૃતજ્ઞ કુરાનના વાક્યો : આયાત કલંક વિનાનું : નિષ્કલંક કન્યા પોતે વર પસંદ કરે તે : સ્વયંવર કમળની વેલ : મૃણાલિની કુસ્તી કરવાની એક જગ્યા : અખાડો કરિયાણું વેચનાર વેપારી : મોદી કાર્યમાં પરોવાયેલું : પ્રવૃત કમળમાંથી જન્મેલી : કામલોદ્ભવા અ ઉપરથી આંખ આગળ ખડું થઇ જાય તેવું : તાદશ્ય અવાજની સૃષ્ટિ : ધવન્યલોક એક ફળ જે લગ્નની વિધિ વખતે કાંડે બંધાય છે : મીંઢળ આપબળથી આગળ વધનાર : આપકર્મી અંગુઠા પાસેની આંગળી : તર્જની અપેક્ષિત ન હોય તેવી વાત : ગતકડું ઈ ઉપરથી ઈશ્વરમાં ન માનનાર : નાસ્તિક ઈચ્છા મુજબ ફરવું : સ્વૈરવિહાર ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર : વજ્ર ઉ ઉપરથી ઊંચે ચડાવનારું : ઉર્ધ્વગામ ઘ ઉપરથી ઘરનો સરસમાન : અસબાબ ઘી પીરસવા માટેનું વાસણ : વાઢી ઘરની બાજુની દીવાલ : કરો ગ ઉપરથી ગામમાં સહુને બેસવાની જગ્યા : ચોરો ચ ઉપરથી ચાલવાનો અવાજ : પગરવ ચમકની છાંટવાળો આરસપહાણ : સંગેમરમર ચણોઠી જેટલા વજનનું : રતીભાર ચિંતા વગરનું : નિશ્ચિંત ચર અને અચર વસ્તુ : ચરાચર ચાર હાથવાળા વિષ્ણુ : ચતૃભૂજ છ ઉપરથી છોડી દેવા યોગ્ય : ત્યાંજ્ય છાપરાનો છેવાળાનો ભાગ : નેવું જ ઉપરથી જેની બુદ્ધિ સ્થિર છે તે : સ્થિતપ્રજ્ઞ જેની પત્ની મૃત્યુ પામી છે તે પુરુષ : વિધુર જેની કોઈ સીમા નથી તે : અસીમ જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું : અણમોલ જોઈ ન શકાય તેવું : અદીઠું જેના હાથપગ બાંધેલા છે તેવો : બંદીવાન જીત સુચવનારું ગીત : જયગીત જેને જોઈ કે સમજી ન શકાય તેવું : વિવેક જેમનું તેમ : અકબંધ જેનો કોઈ શત્રુ નથી તે : અજાતશત્રુ જળમૂળથી કાઢી નાખવું તે : ઉન્મૂલન જમીન પાર સુઈ આઠેય અંગથી કરેલા પ્રણામ : સાંષ્ટાંગપ્રણામ જન્મમરણના ચક્ર માંથી છૂટી જવું તે : મોક્ષ જેના સ્પર્શથી લોખંડ સુવર્ણ બને તે : પારસમણિ જેને કોઈ ઉપમા ન આપી શકાય તેવું : અનુપમ જેનો માર્ગ કલ્યાણકારી હોય તેવો : ભાદ્રમાર્ગી જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત : અસ્તાચળ જ્યાં આકાશ પૃથ્વી માલ્ટા દેખાય તે : ક્ષિતિજ જેનું મન બીજી બાબતમાં કે બીજા સ્થળે લાગેલું છે તે : અન્યમનસ્ક જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર : રૂઢિચુસ્ત જેના મૂળિયાં ઉપરની બાજુ જતા હોય તેવું : ઊર્ધ્વમૂલ જીવ જન્મતો કે મરતો નથી એવો મત : અજાતવાદ જેમાં કડીને બાંધનાર પ્રસન્ન હોય તેવું : અતૂકાંત જેની આશા ન હોય તેવું : અપ્રત્યાશિત જેનું શરીર દુબળું છે તે : ક્ષીણવયુ જેમનું તેમ : અકબંધ જેને લઈને વસ્તુને માપી શકાય છે તે એનું લક્ષણ : પરિમાણ જ્યાં ચિત્રો પ્રદર્શિત થાય છે તે જગ્યા : ચિત્રવીથી જેને કોઈ જાણતું ન હોય તેવું : ગુમનામ જાણે અજાણે થયેલા દોષની ક્ષમા માગવી તે : ખમતખામણું જ્યાં હત્યા થઇ હોય તેવું અપવિત્ર : ગોઝારું જન્મ આપનારી : જનયિત્રી જીત સુચવનારું ગીત : જયગીત જેને જોઈ કે સમજી ન શકાય તેવું : અગોચર જમાઊધારનું તારણ : તારીજ જગતનો પ્રલયકાળ : કલ્પાંત જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું : અણમોલ જોઈ ન શકાય તેવું : અદીઠું ઝ ઉપરથી ઝાકળથી શોભાયમાન : તુષારમંડિત ઝાડની છાલનું વસ્ત્ર : વલકલ ટ ઉપરથી ઠ ઉપરથી ડ ઉપરથી ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો : સવ્યસાચી ઢ ઉપરથી ત ઉપરથી તત્વને જાણનાર વ્યક્તિ : તત્વજ્ઞ તિથિ નક્કી કાર્ય વગર આવનાર : અતિથિ તેેલિબિયામાંથી તેલ કાઢવાનું યંત્ર : ઘાણી તાજેતરમાં જન્મ લેનાર : નવજાત તેલમિશ્રિત રંગોથી દોરવામાં આવેલું ચિત્ર : તૈલચિત્ર દ ઉપરથી દિવસનો મધ્યભાગ : મધ્યાહ્ન દિશા અને કાળનો સમૂહ : દિકકાલ દરિયામાં દિશા જાણવાનું સાધન : હોકાયંત્ર દહીં વલોવવાથી નીકળતું સત્વ : ગોરસ દેવોની નગરી : અમરપુરી દસ વર્ષનો ગાળો : દાયકો દોઢ માઈલ જેટલું અંતર : કોષ ધ ઉપરથી ધીરધારનો ધંધો કરનાર : શરાફ ધર્મમાં અંધ હોવું તે : ધર્માંધ ધનુષ્યની દોરી : પણછ ન ઉપરથી નાશ ન પામે તેવું : અવિનાશી નિયમમાં રાખનાર : નિયંતા નાણાં લઈને ગ્રાહકને જમાડવા માટેનું ભોજનાલય : વિશી નજર આગળથી ખસે નહીં તેવું : નજરકેદ પ ઉપરથી પ્રયત્ન કાર્ય વિના : અનાયાસ પગ વડે કરવામાં આવતો પ્રહાર : પાદાઘાત પૂર્વ દિશા તરફ મુખવાળું : પૂર્વાભિમુખ પૂર્વે ન જોયું હોય તેવું : અપૂર્વ પૃથ્વીની ઉપરની સપાટી : ધરાતલ પગે ચાલવાનો કાચો રસ્તો : પગદંડી પ્રયાસથી મેળવી શકાય તેવું : યતનસાધ્ય પાણીના વાસણ મુકવાની જગ્યા : પાણિયારું પરાધીન હોવાનો ભાવ : ઓશિયાળુ પાંદડાનો ધીમો અવાજ : પરણમરમર પૂર્વ તરફની દિશા : પ્રાચી પ્રવાહની મધ્યધારા : મઝધાર પૂર્વ જન્મેલા : પૂર્વજ પવન જેવા વેગથી દોડનાર : પવનવેગી પાણીનો ધોધ : જલધોધ પાપ વગરનું : નિષ્પાપ પરિવર્તન કે ઉથલપથલનો સમય : સંક્રાંતિ પથ્થર પર કોતરેલો લેખ : શિલાલેખ ફ ઉપરથી ફૂલની કળીઓનું ઝૂમખું : મંજરી બ ઉપરથી બારણું બંધ કરવાની કળ : આગળો બળતણનું લાકડું : ઇંધણું બેચેની ભરી શાંતિ : સન્નાટો બીજા કશા પર આધાર રાખતું : સાપેક્ષ બાળકો તરફનું વહાલ : વાત્સલ્ય બધા પાસા તપાસીને ક્યાસ કાઢવાની ક્રિયા : સમાંલોચના બુઝાતા પહેલા વધારે પ્રજ્વલિત થઈને ઝબકતી જ્યોત : ઝબકજ્યોત ભ ઉપરથી ભેંશોનું ટોળું : ખાડું ભોજન પછી ડાબે પડખે સૂવું તે : વામકુક્ષી ભંડાર તરીકે વપરાતો ભાગ : ગજાર ભય વિનાનું : નિર્ભય ભૂતોનું ટોળું : ભૂતાવળ મ ઉપરથી મધુર ધ્વનિ : કલરવ માથે બાંધવાનો છોગવાળો સાફો : શિરપેચ મળસ્કે કરાતું સ્નાન : ઉષ:સ્નાન માથે પહેરવાનનું વસ્ત્ર : શિરપાઘ મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું : ભાતું મનને હરિ લે એવું : મનોહર માનપૂર્વક સ્વીકાર : સમાદારનજરોનજર જોવું યા મળવું તે : સાક્ષાત્કાર મોહ પમાડનાર શ્રીકૃષ્ણ : મોહન મદારી કે જાદુગરનો મદદ નિશ : જંબુરીયો મૂળમાં હોય એના જેવી જ આકૃતિ : પ્રતિકૃતિ ય ઉપરથી યાદગીરી રૂપે રચાયેલી ઇમારત : સ્મારક યુદ્ધે ચડેલી વિરંગના : રણચંડી યાત્રાનું સ્થાન : તીર્થ યોગ્યતાની ખાતરી આપતો પત્ર : પ્રમાણપત્ર ર ઉપરથી રથ હાંકનાર : સારથી રહીરહીને પડતા વરસાદનું ઝાપટું : સરવડુ લ ઉપરથી લાંબો સમય તાકી શકે એવું : ચિરસ્થાયી લાકડું વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર : સંઘાડો લડાઈ વખતે જોમ-જુસ્સો પ્રેરે એવું ગીત : સંગ્રામગીત વ ઉપરથી વહાણ ચલાવનાર : ખલાસી વપરાશમાં ન રહેલો હોય તેવો : ખાડીયો વરસાદ લાવવા માટે ગવતો રાગ : મલ્હારરાગ વસંત જેવી સુંદર ડાળી : વિશાખા વ્યાજવટાવનો ધંધો કરનાર : નાણાવટી વિનાશ જન્માવનાર કેતુ : પ્રલયકેતુ વસંત જેવી સુંદર સ્ત્રી : ફાલ્ગુની વ્યક્તિના મૃતદેહને દાટી ઉપર કરેલું ચણતર : કબર વસ્તુ ભરવાની લાકડાની પેટી : પટારો વાદળથી ઢંકાયેલું : અભ્રાવૃત વિશ્વાસ મુકવા યોગ્ય વચન : આપ્તવાની વેદનાનો ચિત્કાર : આંતરનાદ વર્ણવી ન શકાય એવું : અવર્ણીય સ ઉપરથી સ્પૃહા વિનાનું : નિઃસ્પૃહ સહેલાઈથી મેળવી શકાય તેવું : સુલભ સંપૂર્ણ પતન થાય તે : વિનિપાત સ્ત્રીઓ માટેનો ઘરનો અંદરનો ભાગ : અંતઃ પુર શાસ્ત્રનો જાણકાર : મિમાંસક સ્ત્રીના પિતાનું ઘર : પિયર સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ : મડાગાંઠ શસ્ત્રથી સજ્જ થયેલા : શસ્ત્રસજ્જ સાંજનું ભોજન : વાળું સારો આજ્ઞાંકિત પુત્ર : સપૂત સ્નેહથી ભીંજાયેલું : સ્નેહભીનું સંદેશો પહોંચાડનાર સેવક : દૂત સારું નરસું ગ્રહણ કરવાની શક્તિ : વિવેક સૂકા ઘાસના પુળાની ગંજી : ઓઘલી સાંભળી ન શકનાર : બધિર સૌભાગ્યની નિશનિરૂપે સ્ત્રીએ ગળામાં પહેરવાનું ઘરેણું : મંગળસૂત્ર શબ્દની મૂળ ઉત્પત્તિ : વ્યુત્પત્તિ સંસારની આસક્તિનો અભાવ : વૈરાગ્ય સામાન્ય થઈ વધારે જ્ઞાન : અતિજ્ઞાન સમગ્ર જગતનું પોષણ કરનાર : વિશ્વંભર હ ઉપરથી હાથીનો ચાલક : મહાવત હવાઈ કિલ્લા ચણનાર : શેખચિલ્લી હથિયાર તરીકે ફૂલનો ઉપયોગ કરનાર કામદેવ : પુષ્પધનવા ત્ર ઉપરથી ત્રણ વેદનો અભ્યાસી કે જ્ઞાતા : ત્રિવેદી ત્રણ કલાકનો સમયગાળો : પ્રહર