“વાઘનાં બચ્ચાં, તું મારી સાથે આવ, તું
આમની સાથે ચાલ. અને હા, બંદૂક મને
આપ.” મોટુ બોલ્યો.
તે બચ્ચાં તરફ જોતા બોલ્યો. “આ બચ્યાં
એટલા ડરપોક છે કે આપણને હથિયારની
જરૂર નહીં પડે.”
કાલુ પણ હસવા લાગ્યો. તેણે પોતાની બંદૂક
મોટુને આપી દીધી. ટીનુ મોટુને ધ્યાનથી
જોઈ રહ્યો હતો.
મોટુએ જેવું પહાડી પર ચડવાનું શરૂ કર્યું,
ટીનુએ તેની પર પાછળથી હુમલો કરી દીધો.
તેણે પોતાના તેજ પંજા જમાવી દીધા. મોટુ
બચવાની કોઈ તક ન મળી.
બધા બચ્ચાં ટીનની હિંમત જોઈને
દંગ રહી ગયા. તે પણ
આત્મવિશ્વાસથી ભરાઈ ગયા
અને તેમણે કાલ પર હુમલો
કરી દીધો.
થોડી જ વારમાં બંને
બદમાશે હાથ ઊંચા
કરી દીધા.
“શાબાશ ટીનુ.”
ટીચર રોમા
ખિસકોલીએ તેની પીઠ
થપથપાવતા કહ્યું, “જો
તે હિંમત ન દાખવી
હોત તો આપણે એક
મોટી સમસ્યામાં ફસાઈ
ગયા હોત.'
“બહાદુર દીનુ, તે તો કમાલ કરી દીધી.”
પિંકુ બોલ્યો.
બધા બચ્ચાં ટીનુની પશંસા કરતા કહી
રહ્યા હતા, “અમે તારી મજાક ઉડાવતા
હતા, તે માટે અમને માફ કરી દેજે. જો
આજે તું ન હોત, તો મોટુ અને કાલુ અમને
મારી જ નાખતા.”
તે દિવસ પછી ડરપોક ટીનુ બધાનો હીરો
બની ગયો.
આમની સાથે ચાલ. અને હા, બંદૂક મને
આપ.” મોટુ બોલ્યો.
તે બચ્ચાં તરફ જોતા બોલ્યો. “આ બચ્યાં
એટલા ડરપોક છે કે આપણને હથિયારની
જરૂર નહીં પડે.”
કાલુ પણ હસવા લાગ્યો. તેણે પોતાની બંદૂક
મોટુને આપી દીધી. ટીનુ મોટુને ધ્યાનથી
જોઈ રહ્યો હતો.
મોટુએ જેવું પહાડી પર ચડવાનું શરૂ કર્યું,
ટીનુએ તેની પર પાછળથી હુમલો કરી દીધો.
તેણે પોતાના તેજ પંજા જમાવી દીધા. મોટુ
બચવાની કોઈ તક ન મળી.
બધા બચ્ચાં ટીનની હિંમત જોઈને
દંગ રહી ગયા. તે પણ
આત્મવિશ્વાસથી ભરાઈ ગયા
અને તેમણે કાલ પર હુમલો
કરી દીધો.
થોડી જ વારમાં બંને
બદમાશે હાથ ઊંચા
કરી દીધા.
“શાબાશ ટીનુ.”
ટીચર રોમા
ખિસકોલીએ તેની પીઠ
થપથપાવતા કહ્યું, “જો
તે હિંમત ન દાખવી
હોત તો આપણે એક
મોટી સમસ્યામાં ફસાઈ
ગયા હોત.'
“બહાદુર દીનુ, તે તો કમાલ કરી દીધી.”
પિંકુ બોલ્યો.
બધા બચ્ચાં ટીનુની પશંસા કરતા કહી
રહ્યા હતા, “અમે તારી મજાક ઉડાવતા
હતા, તે માટે અમને માફ કરી દેજે. જો
આજે તું ન હોત, તો મોટુ અને કાલુ અમને
મારી જ નાખતા.”
તે દિવસ પછી ડરપોક ટીનુ બધાનો હીરો
બની ગયો.