10/11/2017

એકલતા

ઘણીવાર આપણે કહેતાં સાંભળીએ છીએ કે એકલતા સતાવે છે.આ એકલતા એટલે એકલ​વાયું...એકલાપણું
તો શું એકલતા આવે ત્યારે એકલી જ આવે છે? કે તેની સાથે સતાવનાર અન્ય પણ હોય છે?