આપનો સાથ

H.mangukiya

Pages

  • Home
  • राम कथा
  • વાર્તા
  • ભજન
  • haresh6992

20/05/2016

काव्यांजली

http://hareshcm.blogspot.com
Posted by Haresh mangukiya at 10:02
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Post Older Post Home

Cryptocurrency

CurrencyRate.Today


યૌવન

યૌવન
ઘડપણ બેઠું ઓટલે ને યૌવન ઝરૂખે લહેરાય એકના ચહેરે વ્યાકુળતા ને બીજું મનોમન મલકાય...

સરિતા.....



બનું હું સરિતા ! શું તું દરિયો બનીશ ?
છે કેટલાક ઓરતા, શું તું પૂરા કરીશ ?

મનની મનમાં નથી રાખવી, કહેવી છે !
વાત તને, કેટલો છે પ્રેમ એ પણ કહીશ.

ત્યજી દીધું આખું જીવન બીજા માટે,
જીવવું છે મારા માટે, સાથ આપીશ ?

મૌન બની શું સાંભળ્યા જ કરીશ હવે !
કે તારા દિલની કોઈ વાત મનેય કરીશ !

બોલને ! પ્રિયે કહી બોલાવું તો ગમશે ?
કે બનું મીરા ને તું મારો કાન્હો બનીશ !


बच्चो को पढ़ाते समय

बच्चो को पढ़ाते समय
बच्चों को पढ़ाते समय हमें उनकी कोशिशों को भी महत्व देना चाहिए। इससे वे अपने सीखने का हौसला बरकरार रख पाएंगे।

Bookmark

  • Font download
  • Font converter
  • Uday

Wikipedia

Search results

શોધો

અનુક્રમણિકા

SENSEX view

Loading...

Featured post

સર્વશ્રેષ્ઠ વડો કોણ ?

રાજા અકબરનો દરબાર ભરાયો હતો. સોનાના સિંહાસન પર રાજા અકબર બિરાજમાન છે. બાજુમાં પડદા પાછળ રાજાની રાણીઓ બેઠેલી છે. રાજાના દરબારના નવરત્નો પોતપો...

About Me

My photo
Haresh mangukiya
View my complete profile

Popular Posts

  • વિષ્ણુ વામન બની આવીયા
    અસુરેન્દ્ર બલિ, ભક્ત પ્રહલાદ ના પૌત્ર હતા. તે મહાપરાક્રમી અને દાનવીર હતા. વિશ્વજિત યજ્ઞ   કરી તેણે    અગ્નિદેવ પાસેથી વિશ્વજિત રથ, શુક્રાચ...
  • ગુજરાતી કહેવતો
    ગુજરાતી કહેવતો ગઈ ગુજરી ભૂલી જ જવાની હોય ગઈ તિથિ જોશી પણ ન વાંચે ગગા મોટો થા પછી પરણાવશું ગગો કુંવારો રહી જવો ગજ વાગતો નથી ગજવેલના પારખ...
  • આ રીતે ખાશો ઈંડા તો ફાયદો બમણો થશે... જાણો શુ મળશે બેનિફિટ્સ
    આમ તો ઈંડા એક કંપ્લીટ ફુડ છે. પણ જ્યારે તેને બીજા હેલ્દી ફૂડ સાથે મિક્સ કરીને ખાવામાં આવે છે તો તેના હેલ્થ બેનિફિટ્સ વધુ મળે છે. ઈંડાને ફા...
  • ૐ શાંતિ શાંતિ શાંતિ
    ગાઈને ગીતો માનસરવર હંસલો ઊડી ગયો એ ‘સ્વરતરંગ’ની મહેફીલોમાં સૂર મધુર છેડી ગયો મળશું હવે ક્યાં, મિત્ર સૌ ફરિયાદ બસ કરતાં રહ્યાં ભેગા મળીને ...
  • ગામડું કેવું હોય ?
    ધૂળ ઢેફા ને પાણાં હોય ભીંતે-ભીંતે છાણાં હોય ટાણાં એવા ગાણાં હોય મળવા જેવા માણાં હોય  ઉકરડાં ને ઓટા હોય બળદીયાના જોટા હોય પડકારા ...
  • Dhire dhire pyar ko badhana hai,
    Phool Aur Kante 
  • કુળ ની દેવી એટલે કુળદેવી
    "કુળ ની દેવી એટલે કુળદેવી" દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે…. જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અન...
  • લોકજીવનનાં મોતી
    તાપી નદી જેના પગડાં પખાળતી વહે છે એવું સુરત નગર દ.ગુજરાતનું ઐતિહાસિક અને સૌથી મોટું શહેર છે જૂનાકાળે 'સોનાની મુરત' તરીકે ઓળખાતા સુરત...
  • ગામડું કેવું હોય ?
    ગામડું કેવું હોય ? ધૂળ ઢેફા ને પાણાં હોય ભીંતે-ભીંતે છાણાં હોય ટાણાં એવા ગાણાં હોય મળવા જેવા માણાં હોય ઉકરડાં ને ઓટા હોય બળદીયાના જોટા હોય પ...
  • જનની ની જોડ સખી નહીં મળે
    મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની ...

Gujarat - Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

Loading...

haresh.mangukiya@gmail.com

Name

Email *

Message *

Blogs

Title:

Subscribe To

Posts
Atom
Posts
Comments
Atom
Comments

Translate

H. Mangukiya . Simple theme. Powered by Blogger.